આ એક એવી યુવતીની કથા છે કે જેણે પ્રેમ તો કર્યો છે પણ સામાન્ય પ્રેમ નહીં અલૌકિક પ્રેમ ..દિલતોડ પ્રેમ ..જડબાંતોડ પ્રેમ ..જે પોતાના પ્રિયતમ માટે ફિદા થઈ જવા તૈયાર છે .. પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે છતાં પણ કુદરતનો ન્યાય તો જૂઓ ..તે યુવતીને પોતાના પ્રેમના બદલામાં શું મળે છે ? સાજન વિનાની સેજ ..તમારાં દિલની લાગણીઓ કાબુમાં રાખીને તમારે આ નવલ વાંચવી પડશે .દર વખતની જેમ વાંચકોનો અમૂલ્ય અભિપ્રાય આવકાર્ય છે .