MORPINCHH – HASYA VISHESHANK - 2022

MORPINCHH – HASYA VISHESHANK - 2022
‘મોરપીંછ’નું પ્રાગટ્ય ગઈ દિવાળી પર, એક દળદાર વિશેષાંક સાથે થયું હતું. રંગોની છટાથી મન મોહી લેતું મોરપીંછ ‘શોપિઝન’માં કેન્દ્રસ્થાને છે. હવે અમે ‘મોરપીંછ’ના બીજા અંક, હાસ્ય વિશેષાંક સાથે હાજર છીએ. આ અંકની હાસ્યકેન્દ્રી ગદ્ય રચનાઓ આપના બત્રીસ કોઠા મલકાવી દેશે! વાંચો, વધાવો અને આપના સ્વજનો તથા મિત્રો સાથે ‘મોરપીંછ’નો આનંદ વહેંચીને બમણો કરો!

Discover

You may also like...

Hum aage badhte jayenge (bhag 2)

Poetry Self-help Hindi

Thev Anubandhatali

Article & Essay Marathi

JINDAGINA AVANAVA RANGO

Poetry Self-help Gujarati

Runanubandh

Poetry Marathi

Nava Bharatni Ranniti

Article & Essay Nonfiction Politics Gujarati

Saptrangi Prakash Na Kirano

Article & Essay Nonfiction Self-help Gujarati