Discover
-
Spider-Man: Across the Spider-Verse (2023), The Flash (2023) બંને અત્યંત રસપ્રદ કથાઓ. માર્વેલ અને ડીસી જેવા અપૉઝિટ સ્ટુડિયોની એકસાથે આવેલી મૂવિમાં એક સામ્ય દેખાયું. એકમાં સ્પાઇડરમેન/માઇલ્સ પોતાના પિતાનું મૃત્યુ અટકાવવા વિધાતા કે નિયતિના રચેલા જાળાને છંછેડવાનું...Read more
0 0Share review Report