Othar

Othar
આ નવલકથા ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિની નિષ્ફળતા પછીનો કાળખંડ ધરાવે છે અને તેના પાત્રોના ભવિષ્યનું વર્ણન કરે છે. નવલકથા તેના મુખ્ય પાત્ર સેજલસિંહની આસપાસ વણેલી છે. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી એક શોકાંતિકા (ટ્રેજેડી), રહસ્યમયતા જેવા તત્ત્વો પણ ધરાવે છે. નવલકથાનું મુખ્ય પાત્ર સેજલસિંહ આગનો ભોગ બનતા કુરૂપ બને છે. મોટા ભાગના સ્વજનો તેને મૃત સમજે છે પણ તેનો ઘોડો તેને ઓળખી પાડે છે....More

અશ્વિની ભટ્ટ આ પહેલાંની નવલક્થાના શીર્ષકો નાયિકાના નામથી આપતા હતા, આ નવલક્થાથી તેમણે નવલકથાને વિષવસ્તુ અધારિત નામ આપવા શરૂ કર્યા. આ નવલકથાની પ્રથમ બે આવૃત્તિની ત્રણ હજાર નકલોનું મુદ્રણ થયું છે.

You may also like...

SAINIK CHHE TO DESH CHHE

Drama Social Stories Gujarati

The Magicians Of Mazda

Action & Adventure Historical Fiction & Period Mythology English

Rashmirathi

Historical Fiction & Period Poetry Hindi

The Rising Flames

Action & Adventure Fantasy Novel English

Shyamchi Aai

Children Drama Education Marathi

Kajalmaya

Historical Fiction & Period Novel Marathi