Malela Jeev

Malela Jeev
  • Type: Books
  • Genre: Novel Romance Social Stories
  • Language: Gujarati
  • Author Name: પન્નાલાલ પટેલ
  • Release year: 1941
  • Available On: Amazon
  • Share with your friends:
  •   
મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ...More

મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.

You may also like...

Bangarwadi

Novel Social Stories Marathi

The Talisman

Historical Fiction & Period Military/War Novel English

Sangath Sat Janamno

Family Novel Social Stories Gujarati
MANNO MELAP 5.0

MANNO MELAP

Novel Romance Gujarati

Gaban

Novel Social Stories Hindi

SANTOSH SANDHIYAR

Crime & Thriller & Mystery Historical Fiction & Period Novel Gujarati