Discover
-
નવલકથાનું શીર્ષક એટલે કે ગરવો ગીરનાર, જે આદિ-અનાદિકાળથી કંઇક કેટલીય વાતને પોતાની અંદર ધરબી અડીખમ ઉભેલો છે. જેમ તેમાં ઘણા રહસ્યો હજુ અકબંધ છે, તેમ રહસ્ય અને રોમાંચથી ભરપુર નોવેલ એટલે “ગરવા ગિરનારની ગોદમાં.” પ્રથમ તો આ શીર્ષક...Read more
0 0Share review Report -
જાગૃતિબેનના હસ્તે લખાયેલી આ નવલકથા ખરેખર અદભૂત છે. લાગણી નિતરતી આ નવલકથાનાં પાત્રો પોતાનાં પરિચિત હોય એવી લાગણી નવલકથાના અંતે થાય. દેવાયતનું પાત્ર મને હંમેશાં યાદ રહેશે. નાયિકાપ્રધાન નવલકથામાં ઘણીવાર એવું થતું હોય છે કે...Read more