Discover
-
નાટક - मसाज (મારો અભિપ્રાય) / તન્મય તિમિર | લેખક છે વિજય તેંડુલકર. ડિરેક્ટર છે પ્રશાંત તરુણ જાદવ. અને એક્ટર સંજય ગલસર. આમ તો એક નાટક પાછળ ઘણાં બધાની મહેનત હોય છે, એટલે રંગમ થિયેટરની ટીમને પણ અભિનંદન ખરાં જ. પણ વાત નાટક "मसाज"ની કરવાની...Read more
0 0Share review Report