સળગતું એટલે કાગળનું સળગવું માત્ર નહીં! કાગળ પરનું વાંચેલું માત્ર નહીં! માત્ર આંખોથી જોયેલું નહીં! માત્ર સાંભળેલું નહીં! વિચારેલું જ નહીં, સળગતું એટલે અનુભવેલું! એ કાગળ માંથી પસાર થયેલું! સળગતું એટલે માત્ર સળગતું નહીં, સળગતું એટલે એકને ઓલવવા બીજાનું સળગવું! સતત સળગવું! સળગીને રાખ થઈ જવું! રાખમાંથી સર્જાયેલું.