MAITRI KARAR

MAITRI KARAR
‘મૈત્રીકરાર’ કથા છે વિચિત્ર પરિસ્થિતિમાં અટવાઈ ગયેલાં પાત્રોની; જયેશ, આરતી અને રાગિણીની. ઘર ભાડે રાખવાની શરતની મજબૂરીમાં રચાયેલું નિર્દોષ જણાતું છળ આગળ જઈને કથાનાં પાત્રોને સંબંધોની ગૂંચવણમાં જકડી લે છે. ‘મૈત્રીકરાર’ના નામ નીચે આકાર લેતા સંબંધોની જટિલતામાં જકડાઈ જતી લાગણીઓની પ્રવાહી રજૂઆત સાથે આ માણવા અને વિચારવા પ્રેરતી નવલકથા વાચકોને પસંદ પડશે એવી આશા છે.

Discover

You may also like...

Jism ke lakho rang

Novel Gujarati

Mohini

Crime & Thriller & Mystery Novel Social Stories Gujarati

Lolita

Classics Novel Romance English

Middlemarch

Classics Novel Social Stories English

Akanta

Novel Social Stories Gujarati

MARU VISHVA MARI VARTAO

Short Stories Social Stories Gujarati