આ કથામાં તમે વાંચશો - હજુ પણ નાઈટિંગેલ સ્ટીમર રહસ્યનાં વમળોમાં અટવાયેલી છે! ભારત દેશના લશ્કરી બળની તાકત વધારી શકે એવા એ મશીનો સુરક્ષિત નથી. શું આ મશીનો ભારત દેશના કટ્ટર શત્રુઓના હાથમાં જશે? કે પછી મી. ઝેડના હાથમાં જશે? કોણ છે આ મી. ઝેડ? યુનિટ ‘પી ફાઈવ’ના એ પાંચ ખૂંખાર ભારતીય યોદ્ધાઓ આ મશીનો બચાવી શકશે? એ મશીનો માટે ખેલાતો ખૂંખાર જંગ કોણ જીતશે? આ તમામ રહસ્યો ખૂલશે નવલકથાના આ બીજા ભાગમાં. આ રોમાંચક સફરમાં જોડાવાનું ચૂકશો નહીં!