એક ભાડાનું ઘર... બે સ્ત્રીઓ – ભગી અને શેવંતા.
શેવંતા – સુંદર પણ છલ થી ભરેલી
જેના પ્રેમમાં પડેલા દરેક પુરુષનું મૃત્યુ થાય જાય છે, પતિથી માંડીને દરેક સંબંધ... બધા એક પછી એક મૃત્યુ પામે છે.
ભગી, જેને શેવંતાથી અણગમો છે, પણ જીવિકા માટે એને ઘરમાં રાખે છે.
જ્યારે શેવંતાનો અંતિમ સંબંધ સૈયદ નામના યુવક સાથે હોવાનું તેને ખબર પડે છે, જેની સાથે શેવંતા લગ્ન કરવા ભાગી જવાની હોય છે અને તેની રાહ જોતી હોય છે તે સમય દરમ્યાન ભગી જ સૈયદ ની હત્યા કરી દે છે