એક ચા ની ટપરી એ બેસીને ચાર લોકો ની ચાર વાર્તા.. એમા બી એટલા બધા અકસ્માતો થાય છે ત્યાં કે ના પૂછો વાત... ખબર નહીં આ વાતો મા બોમ્બ ક્યાં થી આવી જાય છે... અને વાત ન્યૂઝ ચેનલ સુધી પહોંચી જાય છે.. આમ જ હસતું હસાવતું છે આ નાટક.. જેનું નામ છે "ગનુભાઈ ની ચા"