EK ANANYA MAITRI -MAHATMA ANE MEERA

EK ANANYA MAITRI -MAHATMA ANE MEERA 10.0
મેડલીન સ્લેડની તિતિક્ષા પોતાનાથી વિશાળ, ન આંબી શકાય એવી વાસ્તવિકતાને પામવાની હતી, ક્યારેક આ ઝંખનાનું સ્વરૂપ ઈસુ હતા, તો ક્યારેક સૌંદર્ય અને હિંદી બન્યા પછી સેવા. બેથોવન સંગીત મારફત ઈશને શોધતી મેડલીનને રોમાં રોલાંએ સત્માર્ગે ઈશને શોધવા ગાંધીજી અને હિંદ પાસે મોકલી. મીરાં અને ગાંધીજીના પારસ્પર્યના તાણાવાણા શ્રદ્ધા તથા મૈત્રીથી ગુંથાયા. આ મૈત્રીનો પાયો હતો કરુણા અને સત્દર્શનની...More

  • Yashvant Thakkar Yashvant Thakkar 16 June 2022 10.0

    મીરાં તો ગાંધીજીએ આપેલું નામ. મૂળ નામ મૅડેલિન સ્લૅડ. આ પુસ્તકમાં સોનલ પરીખે મીરાંબહેન વિશેની વાતો એક નવલકથાની રીતે રજૂ કરી છે. ગાંધીપ્રેમી ડૉ. ધનજંય શાહે ૨૦૧૫માં સોનલ પરીખને આ પુસ્તકના સર્જન માટે પ્રેરિત કર્યાં હતા. સોનલ પરીખ...Read more

    1 0
    Share review        Report

સોનલ પરીખ ગાંધીજીના પ્રદોહિત્ર પ્રબોધભાઈ પારેખનાં દીકરી છે. તેમણે “નવનીત સમર્પણ”માં તંત્રી વિભાગમાં કામ કર્યું છે. તેમ જ ‘મુંબઈ સર્વોદય મંડળ’, ‘મણિભવન’ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. હાલ ‘જન્મભૂમિ’માં તંત્રી વિભાગમાં કાર્યરત છે. અંગ્રેજી પુસ્તક ‘BELOVED BAPU - The Gandhi-Mirabehn Correspondence’માં વર્ણવેલી ગાંધીજી અને મીરાંબહેનની અનન્ય મૈત્રીની વાત તેઓ આ લેખમાળામાં આપે છે.

You may also like...

Chaturanga

Fantasy Historical Fiction & Period Novel English

Yugandhar

Mythology Novel Marathi

Swapngrahni Safar

Crime & Thriller & Mystery Novel Romance Gujarati

Bangarwadi

Novel Social Stories Marathi
Kafka On The Shore 10.0

Kafka On The Shore

Fantasy Novel Psychological English

Nirgaman

Crime & Thriller & Mystery Novel Science Fiction Gujarati