આ વાત છે જંગલની…
આ વાત છે ડાંગમાં આવેલી શિવાજી ટેકરીની…
જ્યાં રહે છે એક માણસખાઉં દીપડો…
જે શિકાર છે માત્રને માત્ર કુંવારી છોકરીઓ…
અને એમના કોઈ અવશેષ મળતા નથી…
લોકો કહે છે કે છોકરીઓ પર દૈવી પ્રકોપ પડયો છે!
એટલે દૈવી દીપડો એમને ઉપાડી જાય છે…
શું આની પાછળ કોઈ તાંત્રિકનો હાથ છે?
કે પછી કોઈ બીજું રહસ્ય છે?