હળવીફૂલ કોમિક સ્ટોરીલાઈન, થોડાક ઈમોશન્સ વિથ ઢોકળા અને ચટણી - કહેવતલાલ પરિવાર એક સહુની સાથે માણવાલાયક ફિલ્મ છે. રા.ઠા. - રાજુ ઠાકર (સિદ્ધાર્થભાઈ રાંદેરિયા)ના ટીપીકલ અભિનયથી શોભતી આ ફિલ્મ ઈન્ટરવલ સુધી સહુને હસાવે છે - મોજ કરાવે છે અને પછી એઝ યુઝવલ ઈન્ટરવલ પહેલા થાય છે એક ધડાકો ! વાર્તામાં આવતી ટ્વીસ્ટ - પરિવાર સાથે જાઓ, હસો, રડો અને ખૂબ મજા માણો. ગીતો સુંદર, લોકેશન્સ પણ ખૂબ સરસ, એક્ટિંગ એકંદરે સારી, વાર્તામાં જોઈએ એવો દમ નથી પણ જોવાઈ જશે જો સહુ સાથે જશો તો. - ફિલ્મના સંવાદો ખૂબ સરસ છે - કહેવતોમાં ઢાળેલા.
હળવીફૂલ કોમિક સ્ટોરીલાઈન, થોડાક ઈમોશન્સ વિથ ઢોકળા અને ચટણી - કહેવતલાલ પરિવાર એક સહુની સાથે માણવાલાયક ફિલ્મ છે. રા.ઠા. - રાજુ ઠાકર (સિદ્ધાર્થભાઈ રાંદેરિયા)ના ટીપીકલ અભિનયથી શોભતી આ ફિલ્મ ઈન્ટરવલ સુધી સહુને હસાવે છે - મોજ કરાવે છે અને પછી એઝ યુઝવલ ઈન્ટરવલ પહેલા થાય છે એક ધડાકો ! વાર્તામાં આવતી ટ્વીસ્ટ - પરિવાર...Read more