મને યાદ છે આ નવલકથા લોકડાઉન ના ટાઈમે આવી હતી. દરરોજ આ નવલકથા ના નવા પ્રકાશિત થતા ભાગ ની હું આતુરતાપૂર્વક રાહ જોતી. ખૂબ જ હ્રદયસ્પર્શી અને અંત સુધી જકડી રાખતી નવલકથા છે. સમાજ ની કડવી સચ્ચાઈ ખૂબ જ સરસ રીતે વર્ણવી છે. અને અંત પણ એટલો જ સમજદારીપૂર્વક નો આપ્યો છે. આ નવલકથા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવી જ સરસ નવલકથાઓ લખતા રહો એવી શુભકામનાઓ.
મને યાદ છે આ નવલકથા લોકડાઉન ના ટાઈમે આવી હતી. દરરોજ આ નવલકથા ના નવા પ્રકાશિત થતા ભાગ ની હું આતુરતાપૂર્વક રાહ જોતી. ખૂબ જ હ્રદયસ્પર્શી અને અંત સુધી જકડી રાખતી નવલકથા છે. સમાજ ની કડવી સચ્ચાઈ ખૂબ જ સરસ રીતે વર્ણવી છે. અને અંત પણ એટલો જ સમજદારીપૂર્વક નો આપ્યો છે. આ નવલકથા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવી...Read more