Morpinchh Gujarati Diwali Magazine - 2021

Morpinchh Gujarati Diwali Magazine - 2021
મોરપીંછ - દીપોત્સવી વિશેષાંક - ૨૦૨૧ અનેક પ્રતિભાશાળી લેખકોથી સમૃદ્ધ, વાર્તાઓ, લેખો, કાવ્યો, નાટકો, પ્રવાસવર્ણન, વગેરે સમાવતો, શોપિઝન દ્વારા પ્રકાશિત ૨૭૨ પૃષ્ઠનો કાયમ સાચવી રાખવા જેવા યાદગાર, દળદાર અંક. સુંદર મુખપૃષ્ઠ: અંકુર સુચક

વાર્તાઓ – દીવાન ઠાકોર, મનહર ઓઝા, એકતા દોશી, દિના રાયચૂરા, ધર્મેશ ગાંધી, ગિરિમા ઘારેખાન, કામિની સંઘવી, જ્યોતિન્દ્ર મહેતા, ભરત ચકલાસિયા, હિરલ પુરોહિત, મયૂર પટેલ, સાબિરખાન પઠાણ, ભૂમિધા પારેખ, આબિદ ખણુસીયા, યામિની પટેલ, સુષમા શેઠ, અર્જુનસિંહ રાઉલજી, હિના દાસા, રાજેન્દ્ર સોલંકી, ગીતા શુક્લ, મિત્તલ પટેલ, ગિરીશ મેઘાણી, દીપિકાબા પરમાર, અમિષા શાહ, રેના સુથાર, નેહા રાવલ, જિગીષા પાઠક, હિમાલી મજમુદાર, પ્રીતિ ભટ્ટ, કમલેશ જોષી, અંજલિ દેસાઈ-વોરા, મનીષી જાની, પૂજા ત્રિવેદી રાવલ અને શૈવી ચોક્સી. નાટકો: યશવંત ઠક્કર, હિતેષ પાટડીયા, દિનેશ જાની ‘ડેન’ લેખ – સ્પર્શ હાર્દિક, અભિમન્યુ મોદી, ભગીરથ ચાવડા, પલ્લવી કોટક, સ્નેહલ તન્ના, બકુલ ડેકાટે, કલ્પના દેસાઈ, મીરા પટેલ. ફિલ્મવિશેષ - મયૂર પટેલ, પ્રવાસ વર્ણનો - હિના દવે, નયના મહેતા. કાવ્યો – ફ્રાન્સિસ હાર્પર (અનુવાદિત), પ્રકાશ પટેલ, કલ્યાણી વ્યાસ, દીપિકાબા પરમાર, નિશાન પટેલ, પૂર્વી ચોકસી, જયશ્રી બોરીચા-વાજા, પરેશ દવે, ગીતા ચાવડા, જાગૃતિ ઝંખના, મિતુલ મિસ્ત્રી, પટેલ કનુ ‘રજ’, નૂતન કોઠારી, જીજ્ઞેશ લાઠીયા, રાજકમલ ચૌધરી, તૃપ્તિ ચાવડા. ઉપરાંત હાસ્યોત્તરી (અમિષા શાહ), વાનગી (હેમાનિ પટેલ, આશા ભટ્ટ, તત્વ હેલ્થ ફૂડ)

You may also like...

Hridaysparshi

Poetry Short Stories Social Stories Gujarati

Taarkik jyotish

Article & Essay Reference Hindi

Swatantrya Vyaktimatwache bhaag 1

Short Stories Marathi

KORI AANKHO BHINA SAPANA

Short Stories Social Stories Gujarati

Balata Bapore

Short Stories Social Stories Gujarati

Himalayno Pravas

Article & Essay Travel & Tourism Gujarati