બદલાની ભાવના અને ક્ષમાનું આભૂષણ, આ બંનેમાથી કોણ ચડે? એ પ્રશ્ન આસપાસ રચાયેલી આ કથા વાચકો એકબેઠકે વાચી જાય એવી રસપ્રદ છે. આ કથાના બધાં નામ, પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. તેની કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથેની સમાનતા, એ એક સંયોગ જ ગણવો. આ કથાથી કોઈ પણ વ્યક્તિ, ધર્મ, જ્ઞાતિ, સમુદાય કે સંસ્થાની ભાવનાઓને ઠેસ કે નુકસાન પહોંચાડવાનો મારો ઉદ્દેશ નથી. અંધશ્રદ્ધા, કાળો જાદુ કે કાળી શક્તિ જેવી કોઈપણ બાબતો કે પ્રવૃતિઓને હું પ્રોત્સાહિત કરતો નથી. એટલે આ નવલકથાને માત્ર મનોરંજનના દૃષ્ટિકોણથી જ વાંચવી એવો આગ્રહ છે.