Mariya

Mariya
મારિયાની પુત્રી જેસિકા ખોવાઈ જાય છે. પાછળથી તેને ખબર પડે છે, કે તે કિડનેપ થઇ છે. મારિયા યુકે એમ્બેસી અને પોલીસની મદદથી તેની દીકરીને શોધવાનો પ્રયત્ન કરે છે. શું મારિયાને તેની દીકરી મળશે? તેના મા-બાપને તે શોધી શકશે? એકલી અને ઈંડિયાથી અજાણી મારિયાને તેની લડાઈ લડવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડશે, તે જાણવા માટે વાંચો ‘મારિયા’ રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ નોવેલ આપને ગમશે જ તેની મને ખાતરી છે.

Discover

You may also like...

Legend of Suheldev: The King Who Saved India

Historical Fiction & Period Military/War Novel English

Fari Nirbhaya

Crime & Thriller & Mystery Novel Social Stories Gujarati

Kalratri

Novel Social Stories Gujarati

Karmabhoomi

Historical Fiction & Period Novel Hindi

Mrugjal

Short Stories Social Stories Gujarati

mathapachchi

Comedy & Humor Novel Hindi