વિક્રેતા: લેખક (સ્વયં પ્રકાશિત પુસ્તક)
શું કોરોનાના કપરા સમયમાં બાળકોનું બાળપણ ઘરમાં કેદ થઈ ગયું છે? શું મોબાઈલનાં સતત ઉપયોગથી બાળકો માનસિક થાક અને કંટાળો અનુભવે છે? શું આપ બાળકોનાં જીવન ઘડતર માટે જાગૃત છો? તો આ તણાવભરી સ્થિતિમાં બાળકોને ફ્રેશ અને રિલેક્સ કરવા માટે પ્રસ્તુત છે અવનવી અને તાજગીસભર મનોરંજક વાર્તાઓનો રસથાળ! આપનાં બાળક, શાળા કે લાઈબ્રેરી માટે આ પુસ્તક એક ઉત્તમ ખરીદી સાબિત થશે.
વાર્તાસંગ્રહની વિશેષતાઓ:
બાળભોગ્ય શૈલીમાં લખાયેલી સહજ બાળવાર્તાઓ
વાર્તાને અનુરૂપ સુંદર ચિત્રો સાથે કુલ 15 બાળવાર્તાઓ
વાર્તા દ્વારા વિચારોનું વાવેતર
પાત્ર અને પ્રસંગ દ્વારા મૂલ્ય શિક્ષણ
આકર્ષક ફોર કલર ટાઈટલ પેજ અને 80 GSM સફેદ કાગળ