MORPINCHH – JANMASHTAMI VISHESHANK - 2022

MORPINCHH – JANMASHTAMI VISHESHANK - 2022
"મોરપીંછ" ના ત્રીજા અંક, જન્માષ્ટમી વિશેષાંક સાથે અમે હાજર છીએ! મોરપીંછ ધારણ કરનાર સૌના વ્હાલા શ્રી કૃષ્ણના જન્મપર્વના ઉલ્લાસમાં વધારો કરવાના શુભ હેતુથી આ અંક આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ સામયિક એક પ્રયાસ છે, રસપ્રદ વાંચન સામગ્રી પીરસવાનો અને વિવિધ રંગે રંગાયેલી લાગણીઓની ભાત સર્જવાનો. વાંચો, વધાવો અને આપના સ્વજનો તથા મિત્રો સાથે ‘મોરપીંછ’નો આનંદ વહેંચીને બમણો કરો!

You may also like...

TATVAMASI (Lekh Sangrah)

Article & Essay Nonfiction Gujarati

GATUBHAI CIRCLE KYA AAVYU?

Comedy & Humor Short Stories Gujarati

BAVAN HERTZNI WHALE

Short Stories Social Stories Gujarati

Hasin Chakravyuh

Crime & Thriller & Mystery Short Stories Gujarati

Meri 101 prerak laghukthayein

Self-help Short Stories Hindi

ANNAKUT

Short Stories Social Stories Gujarati