GUMNAAM HAI KOI (PART 1)

GUMNAAM HAI KOI (PART 1)
અનેક રહસ્યોને ઢાંકતાં આવરણને ચીરી સત્ય પ્રગટ થાય છે ત્યારે આંખો પ્રત્યે પણ આશંકિત થઈ જવાય. સત્ય-અસત્ય, વિશ્વાસ-કપટ, મિત્રતા-દુશ્મની, પ્રેમ-ઈર્ષ્યા, હાસ્ય-આંસુ, ગોચર-અગોચરના તાણાવાણા વચ્ચે રચાયેલી નવલકથા એટલે 'ગુમનામ હૈ કોઈ!' આ નવલકથા પોતાનામાં એક ઉખાણું જ છે, જેમાં સાત યુવાન સંગીતકારની વાત છે જે નિયતિની અકળ રમતમાં દોરી વડે ખેંચાઈને છેક લંડનથી રાજસ્થાનના એક ગામડામાં આવી ચડ્યા છે....More

Discover

You may also like...

Gaban

Novel Social Stories Hindi

Padargath

Family Novel Marathi

HAUNTED SHIP

Action & Adventure Novel Thriller & suspense Gujarati

MAMATA

Family Novel Social Stories Gujarati

Om pathikay namah

Novel Religion & Spirituality Gujarati

The Simoqin Prophecies

Fantasy Novel Science Fiction English