Prithvivallabh

Prithvivallabh 9.0
પૃથિવીવલ્લભ એ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ આલેખેલી એક નવલકથા છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, મુંજ અને મૃણાલવતી જેવા પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ ઐતિહાસિક નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે.

  • Sparsh Hardik Sparsh Hardik 10 May 2022 9.0

    પોતાના સમય પ્રમાણે અલગ પ્રકારની નવલકથા, જે સમગ્ર કથાખંડના એક ભાગને પ્રભાવી રીતે આલેખે છે, અને પૂર્ણ કૃતિ તરીકે પણ સિદ્ધ થાય છે. પાત્રો પ્રભાવી રીતે રજૂ થયા છે અને દૃશ્યોનું વર્ણન એને આંખો સામે જીવંત કરી દે છે.

    1 0
    Share review        Report

You may also like...

Dnyaneshwari

Novel Religion & Spirituality Marathi

Kathputli

Crime & Thriller & Mystery Novel Gujarati
MANNO MELAP 5.0

MANNO MELAP

Novel Romance Gujarati

October Junction

Novel Romance Hindi

Tinker and Tanker

Children Novel English

Kola

Action & Adventure Historical Fiction & Period Novel Gujarati