Discover
-
"A KISS ઓન ધ ફોરહેડ" નોવેલનું શીર્ષક વાંચતા આપણે અંદરની વાર્તા વિશે પહેલો વિચાર શું આવે ખબર છે? 'લવ સ્ટોરી હશે!" હા ભાઈ, આ વાર્તા પ્રેમની છે, લાગણીની છે. લવ સ્ટોરી કોઈ કહે એટલે આપણને શું યાદ આવે? એક છોકરો અને એક છોકરી વચ્ચે પ્રેમ થાય, આગળ...Read more
0 0Share review Report