અવિરત વહેતા સમયની સાથે ક્યાંક સમેટાતો તો ક્યાંક ઉખળતો ભૂતકાળ એક પરિવારના જીવનમાં ઘસમસતી તોફાની નદીની જેમ વર્તમાનને તહસનહસ કરીને કેવી રીતે પછી પોતાની સમુદ્રને મળવા ની મંઝિલ પામે છે તેની વાત દરેક પ્રકરણમાં ઉત્કંઠા જગાવતી રસપ્રદ સરળ શૈલીમાં આલેખાઈ છે. નવલકથા લ્ખાવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે.