Reviews

Reviews

  • Nightingale: 1
    Nightingale: 1
    24 June 2022 8.0

    નાઈટિંગેલ-સાગર હૈયે વડવાનલ- સ્ટીમરમાં ખેલતા ખૂની ખેલની હોરર સસ્પેન્સ કથા. આ નવલકથાના લેખક બકુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે 1978માં લખી હતી. જે હમણાં પ્રકાશિત થઈ. તે સમયે જો આ નવલકથા પ્રકાશિત થઈ હોત, તો અત્યાર સુધીમાં તે ખૂબ વંચાઈ હોત, ઈનામ અકરામોથી પોંખાઈ હોત અને હજારો વાચકોએ વાંચી પણ હોત. ખેર, તે સમયના...Read more

    0 0
    Share review    
  • Raktbeej
    Raktbeej
    12 April 2022 8.0

    રક્તબીજ (ગુજરાતી ફિલ્મ) લેખક- ડેનિસ ક્રિશ્ચિયન દિગ્દર્શક- હાર્દિક પરિખ સંગીત- આકાશ શાહ ‘રક્તબીજ’ ટાઈટલથી જ મને ફિલ્મ જોવાનું આકર્ષણ થયું હતું. હું ફિલ્મ જોવા ગયો ત્યારે તેની સ્ટોરી કે કોન્સેપ્ટ વિશે કશી ખબર ન હતી. ફિલ્મની શરૂઆત તેના ટાઇટલ સોંગથી થઈ. સોંગ અને તેનાં દૃશ્યો જોતાં લાગ્યું કે, હોરર સસ્પેન્સ...Read more

    1 0
    Share review    
  • Paakhi - A Cute Love Story!
    Paakhi - A Cute Love Story!
    12 April 2022 7.5

    ‘પાખી’ સંવેદનાત્મક સફરે લઈ જતી પ્રેમમય કથા. ઉમંગ ચાવડા લેખકની લઘુનવલ ‘પાખી’ વાંચવા માટે હાથમાં લીધી અને બે કલાકમાં તો આખી વાંચી લીધી. હળવી શૈલીમાં લખાયેલી આ લઘુનવલ રસપ્રદ છે. ‘પાખી’ ક્યૂટ લવસ્ટોરી હોવાની સાથે સાથે સંવેદનશીલ સ્ટોરી છે. પાખી, રાહુલ, પરી, માધુરી અને પરીના માતા-પિતાની આસપાસ ગૂંથાયેલી...Read more

    0 0
    Share review