રકત બીજ
રકત બીજ અલગ વિષય અને વિશિષ્ટ રજૂઆતની સાથે થ્રીલર, સસપેસ્નસ, એકશન, ડાયલોગ અને કલાકારોનો અદભૂત અભિનય, પટકથા અને પિકચરનુ સૌથી જમા પાસું તેનું દિગ્દર્શન. જેમાં દર્શક સાહજીકતાથી વહી જાય છે.માત્ર અને માત્ર એક કોફી શોપનો પરિવેશ પણ ઉત્તમ દિગ્દર્શન ઘણું જ દર્શકો સામે મૂકી જાય છે. પ્રસિધ્ધ લેખિકા આદ્યા શોધનના શિવ શકિત, સોનાનું પાંજરું, Being green, unsatisfying thirst, અને પરદેશી પુસ્તકોની વાંચકો ઉપર થતી અસર અને તેનાં પ્રત્યાઘાતો એ એક નવો કન્સેપ્ટ પિકચરમા જોવા મળ્યો. એટલું જ નહીં તેમાં જોવા મળતું સસપેસ્નસ અને થ્રિલર છેક સુધી જકડી રાખે છે. રકત બીજનું સૌથી જમાપાસું આદ્યા શોધનનું આ પુસ્તક સાથે જોડાણ જે માસ્ટર પીસ છે. મિત્રો, આટલાં સર્વોત્તમ પિકચરને થીયેટરમાં જઇને માણવું એ ફરજ નહીં પરંતુ ગુજરાતી હોવાનું ગૌરવ છે.
રકત બીજની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાતી ચલચિત્રો આવાં જ સુંદર વિષય સાથે આપ આવતાં રહો તેવી શુભેચ્છાઓ.
હિમાલી મજમુદાર
" વૃષાલી"
રકત બીજ
રકત બીજ અલગ વિષય અને વિશિષ્ટ રજૂઆતની સાથે થ્રીલર, સસપેસ્નસ, એકશન, ડાયલોગ અને કલાકારોનો અદભૂત અભિનય, પટકથા અને પિકચરનુ સૌથી જમા પાસું તેનું દિગ્દર્શન. જેમાં દર્શક સાહજીકતાથી વહી જાય છે.માત્ર અને માત્ર એક કોફી શોપનો પરિવેશ પણ ઉત્તમ દિગ્દર્શન ઘણું જ દર્શકો સામે મૂકી જાય છે. પ્રસિધ્ધ લેખિકા આદ્યા...Read more